મેઘધનુષના સાત રંગોની ભરેલી પિચકારી, ભુલચુકમાં બોલાયેલ મારા શબ્દની વાણી, જાણે અજાણે કટુ વચનના શબ્દોને ટારી, રંગોભરી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ પુરી કરે તમારી દરેક મનોકામનાઓ.🙏🏻 #happy #holi #dhuleti #poetry #feelings