Nojoto: Largest Storytelling Platform

ચારે તરફ છવાયો છે સન્નાટો કરી લે જલ્દી અસ્તિત્વનો

ચારે તરફ
છવાયો છે સન્નાટો
કરી લે જલ્દી
અસ્તિત્વનો સ્વીકાર
આજે નહીં તો કાલે!

ઠીક છે બધું
ઘરમાં ચોટ્યાં રે'જો
એટલે હાંઉ!
હોશિયારી કરો માં
રૂઠી છે કુદરત!

~Damyanti Ashani #તાન્કા #કુદરત #હાઈકુ
ચારે તરફ
છવાયો છે સન્નાટો
કરી લે જલ્દી
અસ્તિત્વનો સ્વીકાર
આજે નહીં તો કાલે!

ઠીક છે બધું
ઘરમાં ચોટ્યાં રે'જો
એટલે હાંઉ!
હોશિયારી કરો માં
રૂઠી છે કુદરત!

~Damyanti Ashani #તાન્કા #કુદરત #હાઈકુ