ચારે તરફ છવાયો છે સન્નાટો કરી લે જલ્દી અસ્તિત્વનો સ્વીકાર આજે નહીં તો કાલે! ઠીક છે બધું ઘરમાં ચોટ્યાં રે'જો એટલે હાંઉ! હોશિયારી કરો માં રૂઠી છે કુદરત! ~Damyanti Ashani #તાન્કા #કુદરત #હાઈકુ