Nojoto: Largest Storytelling Platform

અરીસા જેવું હતું જીવન જેમાં તે ફેંકાયેલ પથ્થર બની

અરીસા જેવું હતું જીવન જેમાં તે ફેંકાયેલ પથ્થર બની આવ્યો,
જીવન તો એક જ હતું પણ તે અનેક બનવાના સુખ સાથે ચાંદલા ની જેમ ચોંટેલા મિત્રો ને પણ વિખેરી ગયો. #jivan #shayari