Nojoto: Largest Storytelling Platform

જેટલું જીવી પરમાર્થી થઈ જીવી, મારી મા મારો સારથી થ

જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી. #Matrusmruti #માતૃસ્મૃતી 
Love you mom 😘😘
જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી.
#pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી
જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી. #Matrusmruti #માતૃસ્મૃતી 
Love you mom 😘😘
જેટલું જીવી પરમાર્થી થઈ જીવી,
મારી મા મારો સારથી થઈ જીવી.
ક્યાંય કશી ખોટ નથી વર્તવા દીધી,
એ પરમાત્માની આરતી થઈ જીવી.
#pritliladabar #vibrant_writer  #yqmotabhai  #ગુજરાતી