Nojoto: Largest Storytelling Platform

મળે એટલો માણી લો, આ એક મેક નો સાથ, ઝાકળ જેટલુ જીવન

મળે એટલો માણી લો,
આ એક મેક નો સાથ,
ઝાકળ જેટલુ જીવન આપણુ,
ઝાકળ જેટલી રાત....

©heer Nimavat Wid love

#Darknight
મળે એટલો માણી લો,
આ એક મેક નો સાથ,
ઝાકળ જેટલુ જીવન આપણુ,
ઝાકળ જેટલી રાત....

©heer Nimavat Wid love

#Darknight