Nojoto: Largest Storytelling Platform

શબ્દમાં હવે હું તને લખું છું, કલમની સાથે હવે હું ત

શબ્દમાં હવે હું તને લખું છું,
કલમની સાથે હવે હું તને કહું છું.
શબ્દના હેતથી હું તને રોજ મળું છું,
ન જાણે કેટલાય અરમાનની વાત લખું છું.
મારા મનની આશાઓનું લિસ્ટ હું રોજ ઉતારું છું.
હા હવે શબ્દમાં જ હું તને રોજ લખું છું.
નથી પુસ્તકનો પ્રેમ કે નહીં ગુલાબનો ગોટો,
પરંતુ આ અલક મલકની નજરથી તું મને રોજ જોતો.
હા ક્યારેક શબ્દ ગમે તો તું ઉત્તર પણ આપે છે,
હવે ખુલ્લેઆમ કહી દે કે તું મને જ ચાહે છે.
ભલે લોકો કહેતા રાધા શ્યામવર્ણી કાયા,
બસ મને લાગી એક ગાયત્રીની જ માયા.
નખરાળી એનું હાસ્ય અને શબ્દ શબ્દ પર પડે છાયા,
મારા મનમાં તો સાજન એકલા અલબેલા મલકાયા. #poetry #lovequotes #lovestory #lifelove #patner