Nojoto: Largest Storytelling Platform

હે તને ખબર અંતર પૂછતાં મારું મન થંભી ગયું... તારું

હે તને ખબર અંતર પૂછતાં મારું મન થંભી ગયું...
તારું મલકાંટુ મુખડું જોતા હું તો ચુપ રહેવાય ગયું...
તારાં દરિયા જેવાં બોલમાં હું તો ભોળી થઈ ગઈ..
તારાં આંખનાં કાજળ હું તો દંગ થઈ ગઈ..
હે તારી સોહામણિ નજર સામે હું તો ઘાયલ થઈ ગઈ... #crazy#love#fun#made#shayari