Nojoto: Largest Storytelling Platform

વરસાદના શીતળ નિરથી ભીનું એનું પાલવ હતું. એના કેશથી

વરસાદના શીતળ નિરથી ભીનું એનું પાલવ હતું.
એના કેશથી એક એક ભીનું મોતી ટપકતું હતું.
થર થર કાપતાં અધરો પર, કોઈ શબ્દ ભીનું હતું.
હદયના ધબકારા ના ધ્વનિ પર ક્યાં અંકુશ હતું.
નર
#ભીનું #newday
વરસાદના શીતળ નિરથી ભીનું એનું પાલવ હતું.
એના કેશથી એક એક ભીનું મોતી ટપકતું હતું.
થર થર કાપતાં અધરો પર, કોઈ શબ્દ ભીનું હતું.
હદયના ધબકારા ના ધ્વનિ પર ક્યાં અંકુશ હતું.
નર
#ભીનું #newday