દી પૂરો થાતો રઝળપાટ સાથે, તો થાકતો માનવી. આવતા જતા નાના-મોટા ખાડા-અખાડાથી અકળાતો માનવી. દરેક દિવસના નત નવા અંદાજનો અંદાજો કાઢતાં કાઢતાં, ક્યારેક કંટાળતો માનવી. ને પૂરો થઈ જાય કોઈ દી ચૂપચાપ, તોય વિચારે ચડી જતો માનવી. ✍️✍️ #beinghuman #humannature #daytodaylife #everydayisdifferent #life #yqbaba #yqmotabhai #grishmapoems