Nojoto: Largest Storytelling Platform

દી પૂરો થાતો રઝળપાટ સાથે, તો થાકતો માનવી. આવતા જતા

દી પૂરો થાતો રઝળપાટ સાથે,
તો થાકતો માનવી.
આવતા જતા નાના-મોટા ખાડા-અખાડાથી
અકળાતો માનવી.
દરેક દિવસના નત નવા અંદાજનો
અંદાજો કાઢતાં કાઢતાં,
ક્યારેક કંટાળતો માનવી.
ને પૂરો થઈ જાય કોઈ દી ચૂપચાપ,
તોય વિચારે ચડી જતો માનવી. ✍️✍️
#beinghuman #humannature #daytodaylife #everydayisdifferent #life #yqbaba #yqmotabhai #grishmapoems
દી પૂરો થાતો રઝળપાટ સાથે,
તો થાકતો માનવી.
આવતા જતા નાના-મોટા ખાડા-અખાડાથી
અકળાતો માનવી.
દરેક દિવસના નત નવા અંદાજનો
અંદાજો કાઢતાં કાઢતાં,
ક્યારેક કંટાળતો માનવી.
ને પૂરો થઈ જાય કોઈ દી ચૂપચાપ,
તોય વિચારે ચડી જતો માનવી. ✍️✍️
#beinghuman #humannature #daytodaylife #everydayisdifferent #life #yqbaba #yqmotabhai #grishmapoems