Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry કડકડતી પરોઢીયા ની ઠંડી માં તારી આંગળી

#OpenPoetry કડકડતી પરોઢીયા ની ઠંડી માં 
તારી આંગળી નો સ્પર્શ યાદ આવે છે,
તારા એક સ્પર્શ એ મારા આખાય તન ની
 ધ્રુજારી યાદ આવે છે #romantic #Gujarati #shayari
#OpenPoetry કડકડતી પરોઢીયા ની ઠંડી માં 
તારી આંગળી નો સ્પર્શ યાદ આવે છે,
તારા એક સ્પર્શ એ મારા આખાય તન ની
 ધ્રુજારી યાદ આવે છે #romantic #Gujarati #shayari

romantic Gujarati shayari