India quotes वसुधैव कुटुम्बकम વાત કરનાર મારી સંસ્કૃતિ માં જન્મ જ્યાં મેં લીધો એ ભારત માં ને યાદ કરું? કે મારી સંસ્કૃતિ જેના માં 33 કરોડ દેવી દેવતા નો સમાવેશ કરવા વાળી ગાય માતા ને યાદ કરું? જન્મ દેનારી જનની ને યાદ કરું? જરાક સમય મળે તો એકાદ ભવ લઈને આવજો ચર્ચા કરવા, એક દિવસ માં સમાવેશ નઈ થાય માં છે માપ નહીં.... 🔥 આભાર 🙏 ©wordsofshiv #Mothers