આજકાલ નવાઇ લાગતી જ નથી કારણ જે મોટી વાતો નવાઇ પમાડતી એ જાણે રોજની થઈ ગઈ છે અને જે નાની વાતોનું કૌતુક થતુ એ ગૌણ થઈ ગઈ છે. Wondering about wondering 🤔✍️ #ગુજરાતી #નવાઇ_ની_વાત #wonderingaboutwondering #yqmotabhai #yqgujarati #gujarati #yqbaba #grishmathoughts Collaborating with YourQuote Motabhai