Nojoto: Largest Storytelling Platform

કુદરતનો નિયમ છે, જે આપશો એ જ પાછું મળશે, પછી એ માન

કુદરતનો નિયમ છે,
જે આપશો એ જ પાછું મળશે,
પછી એ માન હોય કે અપમાન, શાંતિ આપો તો શાંતિ મળે, 
દરેક વસ્તુ ને આ નિયમ લાગુ પડે 
What you will give that you will receive!
સમજી વિચારીને ને શબ્દો પણ બોલવા વહેલા મોડા એ આપણને રૂપ બદલી પાછા મળે જ છે...એ શબ્દોને બોલનાર વ્યક્તિ બીજું હોય કદાચ, પણ પાછું આવે ખરું બોલેલું અને કરેલું... #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #darshanasoni #એક_વાત_કહું #life #dayri

darshana4860

Darshana

New Creator