Alone જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!! 🙏 Good Morning 🙏 #goodmorning #morning #morningthoughts #morningmotivations