Nojoto: Largest Storytelling Platform

સબંધો ને સાચવતા હું આજે પણ શીખી ના શકી એટલેજ તો એક

સબંધો ને સાચવતા હું આજે પણ શીખી ના શકી એટલેજ તો એકલી છું
બાંધવા ચાલી તી બધાને મારી સાથે, ખુદને મોહ ની જાળ માંથી છોડી ના શકી એટલેજ તો એકલી છું
ખુશી બાંટનાર તો બધે મળી જાય છે, દુઃખ બાંટનાર ને શોધી ના  શકી એટલેજ તો એકલી છું
મારા વિચારો મારી કવિતા જેવા બની ગયા...... 
મારાં સિવાય મારાં શબ્દો કોઈ લખી ના શક્યું કે કોઈ સમજી ના શક્યું એટલેજ તો એકલી છું #મારાં વિચાર

#મારાં વિચાર