Nojoto: Largest Storytelling Platform

#Worldsmileday સ્મીત છે હોઠે અને હૈયે

#Worldsmileday   સ્મીત છે હોઠે અને 
          હૈયે અધુરી વાત છે,
આંખે ભરેલી છે નમી અને
              ચોમાસું બારેમાસ છે,
ભર ચોમાસે સુકાયેલા રહ્યા
                    ધરા તણા એ હાલાત છે,
છતાં સ્મીતથી ભરેલા છે અધર
                         આ કેવી નવાઈની વાત છે !
                                   - સંકેત વ્યાસ (ઈશારો) #WorldSmileDay #Smile #ધરા #હૈયું #આંખો👀 #Eyes #Emotion💓  Sajidkhan jinal dungrani"jinu" Dinkar Jani A.sahu🖋️ 📒 Vibrant Writer
#Worldsmileday   સ્મીત છે હોઠે અને 
          હૈયે અધુરી વાત છે,
આંખે ભરેલી છે નમી અને
              ચોમાસું બારેમાસ છે,
ભર ચોમાસે સુકાયેલા રહ્યા
                    ધરા તણા એ હાલાત છે,
છતાં સ્મીતથી ભરેલા છે અધર
                         આ કેવી નવાઈની વાત છે !
                                   - સંકેત વ્યાસ (ઈશારો) #WorldSmileDay #Smile #ધરા #હૈયું #આંખો👀 #Eyes #Emotion💓  Sajidkhan jinal dungrani"jinu" Dinkar Jani A.sahu🖋️ 📒 Vibrant Writer

#WorldSmileDay #Smile #ધરા #હૈયું #આંખો👀 #Eyes Emotion💓 Sajidkhan jinal dungrani"jinu" Dinkar Jani A.sahu🖋️ 📒 Vibrant Writer