Nojoto: Largest Storytelling Platform

મજા હતી એ મિત્રતામાં ઝઘડીને પણ નહોતું રહી શકાતું

મજા હતી એ મિત્રતામાં 
ઝઘડીને પણ નહોતું રહી શકાતું દૂર,
હજી એ યાદો ને સાચવી રાખી છે ખુબ,
એ મિત્રો સાથે બધુ જ શેર કરવું ખુબ ગમતું,
પછી એ નાસ્તો,બુક,પેન,ગેમ હોય કે પછી સમય...

I miss u all my best friend...

😊Happy Friendship Day 😊

©Vini Patel best friend 
#FriendshipDay
મજા હતી એ મિત્રતામાં 
ઝઘડીને પણ નહોતું રહી શકાતું દૂર,
હજી એ યાદો ને સાચવી રાખી છે ખુબ,
એ મિત્રો સાથે બધુ જ શેર કરવું ખુબ ગમતું,
પછી એ નાસ્તો,બુક,પેન,ગેમ હોય કે પછી સમય...

I miss u all my best friend...

😊Happy Friendship Day 😊

©Vini Patel best friend 
#FriendshipDay