શ્વાસ અકળાય છે ને તું મુંઝાય છે, જરા બારીમાં બેસી લે કે પછી દરવાજાથી થોડું આગળ દોડી લે, હવાની મહેકને જરા સરખી સમેટી લે વિચારોના ટોળાંને નીકળવા રસ્તો કરી દે, આમ સતત ચાલવાનું જ છે તો ક્યારેક થોડું અટકી લે, ને ક્યારેક ક્યારેક નકશામાં એક નજર કરી લે. 💚📗📗💚 #freshair #breathfreely #thoughts #overthinking #letgo #pauseandreflect #gujaratipoems #grishmapoems