Nojoto: Largest Storytelling Platform

શ્વાસ અકળાય છે ને તું મુંઝાય છે, જરા બારીમાં બેસી

શ્વાસ અકળાય છે ને તું મુંઝાય છે,
જરા બારીમાં બેસી લે
કે પછી દરવાજાથી થોડું આગળ દોડી લે,
હવાની મહેકને જરા સરખી સમેટી લે
વિચારોના ટોળાંને નીકળવા રસ્તો કરી દે,
આમ સતત ચાલવાનું જ છે
તો ક્યારેક થોડું અટકી લે,
ને ક્યારેક ક્યારેક નકશામાં
એક નજર કરી લે. 💚📗📗💚
#freshair #breathfreely #thoughts #overthinking #letgo #pauseandreflect #gujaratipoems #grishmapoems
શ્વાસ અકળાય છે ને તું મુંઝાય છે,
જરા બારીમાં બેસી લે
કે પછી દરવાજાથી થોડું આગળ દોડી લે,
હવાની મહેકને જરા સરખી સમેટી લે
વિચારોના ટોળાંને નીકળવા રસ્તો કરી દે,
આમ સતત ચાલવાનું જ છે
તો ક્યારેક થોડું અટકી લે,
ને ક્યારેક ક્યારેક નકશામાં
એક નજર કરી લે. 💚📗📗💚
#freshair #breathfreely #thoughts #overthinking #letgo #pauseandreflect #gujaratipoems #grishmapoems