નથી હીરો એ નથી ઝીરો પણ આ હૈયાનો શ્યામ છે. નથી એ સ્ટાર કે નથી સુપરસ્ટાર. પણ આ હૈયાનો રામ છે. નથી એ કોઈ નેતા કે અભિનેતા. પણ આ હૈયાનો ઘનશ્યામ છે. #ram #shyaam #love #lifequotes #someonespecial