તારા પ્રેમમાં પાગલ છું પણ તમને ક્યાં ભાન છે. તમને હસતા જોઈને હસુ છું તમને ક્યાં યાદ છે. તમારી રાહમાં તડપુ છું હજી તમને ક્યાં ભાન છે. તમારા અહેસાસમાં ખુશ છું તમને ક્યાં ભાન છે. તમારા ઇન્કારને પ્રેમ સમજુ છું તમને ક્યાં ભાન છે. તમારા મેસેજની રાહ જોવ છું તમને ક્યાં ભાન છે. તમારી વાતમાં જ ખોવાય જાવ છું તમને ક્યાં ભાન છે. ગાયત્રી ઘાયલ છે તમારી વાતમાં તમને ક્યાં ભાન છે. આ ગાયત્રીના પટેલ છો તમે પણ તમને ક્યાં ભાન છે. #rose #lovestory #love #lifepatner #cutelove