Nojoto: Largest Storytelling Platform

ચાલ આજે કશું લખી નાખુ કલમ લઇ એને કાગળ પર ઘસી નાખુ

ચાલ આજે કશું લખી નાખુ
કલમ લઇ એને કાગળ પર ઘસી નાખુ
શ્યાહી જો ખૂટે કલમની
એમા મારી ભાવનાઓ ભરી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ

છંદ ને અલંકાર રૂપે હું
કેટલાય શબ્દોને પોરવી નાખુ
કાગળનો સહારો લઇ
ગઞલ કોઇના દિલ પર કોતરી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ

કોઇના મનનો હાલ હું
મારા શબ્દે વણૅવી નાખુ
લાગણીઓથી ચાલ આજે હું 
કાગળને ભીંજવી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ #nojotoGujrati
ચાલ આજે કશું લખી નાખુ
કલમ લઇ એને કાગળ પર ઘસી નાખુ
શ્યાહી જો ખૂટે કલમની
એમા મારી ભાવનાઓ ભરી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ

છંદ ને અલંકાર રૂપે હું
કેટલાય શબ્દોને પોરવી નાખુ
કાગળનો સહારો લઇ
ગઞલ કોઇના દિલ પર કોતરી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ

કોઇના મનનો હાલ હું
મારા શબ્દે વણૅવી નાખુ
લાગણીઓથી ચાલ આજે હું 
કાગળને ભીંજવી નાખુ
ચાલ આજે કશું લખી નાખુ #nojotoGujrati