મન ના જાણે કેટલીય દેખી-અદેખી કેદમાં રહેતુ મન, ને ઉડતા પક્ષીઓ જોઈ ઉડવાને કરતું મન. પણ જ્યારે બધીય કેદને જાતે મુક્ત કરતું મન, ત્યારે ધરતી પરથીએ આકાશને અનુભવતું મન. 🧡🖤🖤🧡 #મન #emotions #thoughts #breakyourowncage #freeyourself #yqbaba #yqmotabhai #grishmapoems