આજ અને ગઈકાલ, બંને વચ્ચે, રહી ગઈ અને વહી ગઈ , આ જિંદગી, વાત અને મુલાકાતની, રાહ જોવાતા, કેમ ની હું જીવી ગઈ!? #cinemagraph #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજરાતી_કવિતા #હુંઅનેમારીવાતો