Nojoto: Largest Storytelling Platform

તારે જેટલું વરસવું હોય ને એટલું તું વરસજે હો,,, પણ

તારે જેટલું વરસવું હોય ને
એટલું તું વરસજે
હો,,,
પણ એમાં મારી તરસ નું નામ
ક્યાંય ના આવવું જોઈએ !!

©prince Rathod #તરસ
#પ્રેમ 
#લાગણી


#Drops
તારે જેટલું વરસવું હોય ને
એટલું તું વરસજે
હો,,,
પણ એમાં મારી તરસ નું નામ
ક્યાંય ના આવવું જોઈએ !!

©prince Rathod #તરસ
#પ્રેમ 
#લાગણી


#Drops