તું ધાર! એવો મોડ સ્વપ્ન જગતમાં ખુદને દઈ શકીશ, વાસ્તવમાં ના થાય સફળ કદાચ, સબક નક્કી લઈ શકીશ. ~દમયંતી આશાણી #ધારણા #સ્વપ્ન #વાસ્તવ #સબક