Break up quotes અરે કાલે જ તો વાત થઈ હતી અમારી, આજે કરે છે દુનિયા આખી વાત અમારી, માન્યું કે ખરાબ જ હશે કિસ્મત અમારી, તમે બસ જીવો ને મોજ થી જિંદગી તમારી, રાખો તમારા જોડે જ માહિતી તમારી, અને રાખો તમારા જોડે સાંત્વના તમારી, નથી જરૂર તમારી કે સાંત્વના ની તમારી અમને મુબારક કહાની અધૂરી અમારી, હવે કરી નાખો એટલી મહેરબાની તમારી, છોડી દો ને હવે હાલત પર અમારી.. ©A P #વિરહ #ap