શૂન્ય છે આકાશ માં, શૂન્ય છે પાતાળ માં. શૂન્યતા સ્વભાવ માં,શૂન્યતા સમાજમાં. શૂન્યથી આરંભ છે, શૂન્ય અંત ભાગ છે. અસંખ્યનો સાથ છો મળે, અંત સમય તું શૂન્ય માં ભળે. ડર શૂન્યનો શુ કામ છે, શૂન્યતો અસ્તિત્વ નો આધાર છે. -chintan shastri #nojotosangam #shabdbindu