"આ મન અટકતું જ નથી." "કરી તે કોશિશ એને રોકવાની?" "હા કંઇ કેટલીયે વાર. પણ એ ક્યારેક સતત ચાલ્યા કરે તો ક્યારેક સતત ભાગ્યા કરે." "તો છોડી દે એને હવે. જવા દે." "શું?" "જવા દે એને. જ્યાં દોડવું હોય એને, જેટલું દોડવું હોય એને એટલું દોડવા દે." "ને પછી?" "પછી? પછી બસ એના થાકવાની રાહ જો." 🧡📙📙🧡 #મનનીવાતો #microtale #conversations #thoughts #emotions #beinghuman #slowdown #grishmaconversations