Nojoto: Largest Storytelling Platform

સમી સાંજ એક એવી, રસ્તો દુનિયાથી જુદો લાગે, અજબ એક

સમી સાંજ એક એવી,
રસ્તો દુનિયાથી જુદો લાગે,
અજબ એક ભાર વરતાય,
પણ એ રસ્તાના અંતે,
એક નવા વિશ્વનો ઝરૂખો ઝાંકે,
જાણે કહેતો દુનિયા તારી ઘણી અનોખી,
પણ હવે દુનિયા જો તું મારી આંખે,
ધીરે-ધીરે એ જુદો રસ્તો મને મારો લાગે,
અજાણી છતાં
જાણે હવે મને એ હળવાશ મારી લાગે. 🧡🧡
#સાંજ #eveningthoughts #pondering #newbeginnings #life #change #yqmotabhai #grishmapoems
સમી સાંજ એક એવી,
રસ્તો દુનિયાથી જુદો લાગે,
અજબ એક ભાર વરતાય,
પણ એ રસ્તાના અંતે,
એક નવા વિશ્વનો ઝરૂખો ઝાંકે,
જાણે કહેતો દુનિયા તારી ઘણી અનોખી,
પણ હવે દુનિયા જો તું મારી આંખે,
ધીરે-ધીરે એ જુદો રસ્તો મને મારો લાગે,
અજાણી છતાં
જાણે હવે મને એ હળવાશ મારી લાગે. 🧡🧡
#સાંજ #eveningthoughts #pondering #newbeginnings #life #change #yqmotabhai #grishmapoems