बचपन और शैतानी અમે તો છીએ પીંજારા ના પંખી જેવા બસ નાનું દિલ પણ કાફી છે રહેવા રોજ સવારે પાણી ખાલી પ્રેમ નું આપી દેજો અનાજ માંગુ તો તમારું સ્મિત આપી દેજો #behalf of orphan children (અનાથ)🙂 #bachpan