Nojoto: Largest Storytelling Platform

વ્હાલ થી માથે હાથ ફેરવ્યો.. કાન માં હળવા અને મીઠા

વ્હાલ થી માથે હાથ ફેરવ્યો..
કાન માં હળવા અને મીઠા શબ્દથી એવી રીતે  ગુડ મોર્નિંગ કહ્યુકે જાણે મોરે વગર ચોમાસે ટહુકો નાખ્યો હોય અને સમસ્ત વનરાવન જુમી ઉઠ્યું હોય....

©AADHIYA SAMIR(SANGATH) #Goodmorning
#Love