આ મધરાતના વરસાદમાં આજે આવી તારી યાદ. દિલનો દરિયો ઉભરાતા લાવી તે એક ફરિયાદ. મને સંભળાય છે હવે તારા અંતરનો સાદ. જે મારી સાથે ક્યારેક વાતો કરે છે માંડ. હું તો રસ્તા પર ઉભી રહી છું જો કરે તું મને જાણ. તો હું થઈ જાવ સજની શાયરમાં ફરી ઘાયલ. જો રોજ તું જોવા મળે મને તો હું થઈ જાવ પાગલ. સજની ની શાયરીમાં કરે છે રોજ એજ ફરિયાદ. #lifelessons #crazyness