Nojoto: Largest Storytelling Platform

ગામ ના મોબાઈલ મા ફોટા પાડે, પછી ઝેનડર થી પોતા ના મ

ગામ ના મોબાઈલ મા ફોટા પાડે, પછી ઝેનડર થી પોતા ના મોબાઈલ મા લયે, પાછા બિજા નું હોટસ્પોટ ચાલું કરી ને ફોટો મુકે ને સટેટસ મા લખે... ઘટે તો જિંદગી ઘટે ભાય તારે જિંદગી નય પૈસા ઘટે છે. 😂 😝 😂 😜 😆 😆 

રોજ નવી શાયરી અને સ્ટેટસ

©Kaͥjaͣlͫ Patel
  #aahat #rajkot_diaries