Nojoto: Largest Storytelling Platform

જીવન માં દરેક વ્યક્તિ પોતાનો સંઘર્ષ જીવતો હોય છે પ

જીવન માં દરેક વ્યક્તિ પોતાનો સંઘર્ષ જીવતો હોય છે
પ્રતિકુળ સંજોગો માં લડી લેવું એ પણ સંઘર્ષ છે
અને સહનશક્તિ રાખી શાંત રહેવું
 એ પણ માનસિક સંઘર્ષ જ છે
દરેક વ્યક્તિ એ સમય- સંજોગો અનુસાર 
પોતાનો સંઘર્ષ જાતે જ નક્કી કરવો પડે છે

©Zindgi #suffering
જીવન માં દરેક વ્યક્તિ પોતાનો સંઘર્ષ જીવતો હોય છે
પ્રતિકુળ સંજોગો માં લડી લેવું એ પણ સંઘર્ષ છે
અને સહનશક્તિ રાખી શાંત રહેવું
 એ પણ માનસિક સંઘર્ષ જ છે
દરેક વ્યક્તિ એ સમય- સંજોગો અનુસાર 
પોતાનો સંઘર્ષ જાતે જ નક્કી કરવો પડે છે

©Zindgi #suffering
falgunimauryades6200

Zindgi

New Creator
streak icon1