Nojoto: Largest Storytelling Platform

Girl quotes in Hindi ઉતાવળી છું પણ તમારી રાહ જોવી

Girl quotes in Hindi ઉતાવળી છું 
પણ તમારી રાહ જોવી ગમે છે.
ziddi છું 
પણ તમારી વાત માનવી છે.
બેદરકાર છું
પણ તમારી કાળજી લેવી ગમે છે 
એકલી છું 
પણ તમારી સાથે રહેવું ગમે છે.
મારા સપના થી બોવ દુર છો
પણ તમારા સપના પુરા કરવા બોવ ગમશે. #ranjali❤ #kathiyawadi_shihan97 #love #life #deewujoshi #gujju #dayro #deewujoshi #duet