Nojoto: Largest Storytelling Platform

શુકાતા હશે કિનારા તો ઠંડક એ પાથરશે તપસે વેરાન રણ ત

શુકાતા હશે કિનારા તો ઠંડક એ પાથરશે
તપસે વેરાન રણ તો મહેક એ પાથરશે

ઉગ્રતા ને જિદ્દી તો કાયમ એ બતાવશે
મન મૂકી વરસતા લાખોવાર  એ વિચારશે

કોમળતાને કઠોરતા માં એ અઢળક ફેરવશે
બોલ્યા વિના વાતો ના વહાણ એ ચલાવશે

    વ્હાલ ના વેવારે એ હેતને લાખો લૂંટવશે
કોઈ કરશે કપટ સાથે તો મને મન માં મુજવશે

સમજતા શીખવું  પડશે તેની આંખો ની ભાષા
શબ્દો ની રમત માં તે મોંણ બોવ મિલાવશે...

©Pragya Goswami (pgli) #OneSeaso
શુકાતા હશે કિનારા તો ઠંડક એ પાથરશે
તપસે વેરાન રણ તો મહેક એ પાથરશે

ઉગ્રતા ને જિદ્દી તો કાયમ એ બતાવશે
મન મૂકી વરસતા લાખોવાર  એ વિચારશે

કોમળતાને કઠોરતા માં એ અઢળક ફેરવશે
બોલ્યા વિના વાતો ના વહાણ એ ચલાવશે

    વ્હાલ ના વેવારે એ હેતને લાખો લૂંટવશે
કોઈ કરશે કપટ સાથે તો મને મન માં મુજવશે

સમજતા શીખવું  પડશે તેની આંખો ની ભાષા
શબ્દો ની રમત માં તે મોંણ બોવ મિલાવશે...

©Pragya Goswami (pgli) #OneSeaso