શુકાતા હશે કિનારા તો ઠંડક એ પાથરશે તપસે વેરાન રણ તો મહેક એ પાથરશે ઉગ્રતા ને જિદ્દી તો કાયમ એ બતાવશે મન મૂકી વરસતા લાખોવાર એ વિચારશે કોમળતાને કઠોરતા માં એ અઢળક ફેરવશે બોલ્યા વિના વાતો ના વહાણ એ ચલાવશે વ્હાલ ના વેવારે એ હેતને લાખો લૂંટવશે કોઈ કરશે કપટ સાથે તો મને મન માં મુજવશે સમજતા શીખવું પડશે તેની આંખો ની ભાષા શબ્દો ની રમત માં તે મોંણ બોવ મિલાવશે... ©Pragya Goswami (pgli) #OneSeaso