Nojoto: Largest Storytelling Platform

હા છે મારી ભૂલ કે તને મેં છોડી દીધો પણ એકવાર મારી

હા છે મારી ભૂલ કે તને મેં છોડી દીધો પણ એકવાર મારી જગ્યા એ રહી ને તો વિચારી જો એ માં બાપ ને કેવી રીતે છોડી દઉં જેને મને જોયા પેલા જ પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું તારી સાથે ખુશ જ હતી પણ મારા માં બાપ નો વિશ્વાસ તોડીને ખુશ ન હતી એટલે એમની ખુશી માટે મેં મારી ખુશીઓ છોડી છે કદાચ હાલ તું નહિ સમજી શકે મને પણ એકદિવસ આવશે કે જ્યારે તું મને જરૂર થી સમજીશ.....

darshita8286

Darshita

New Creator