Nojoto: Largest Storytelling Platform

જોતા જ અરીસા માં અજાણ લાગે છે કોણ છે પ્રતિબિંબ મા

જોતા જ અરીસા માં અજાણ લાગે છે 
કોણ છે પ્રતિબિંબ માં એવા આભાસ લાગે છે 
જાણીતો અને માનીતો જ ચેહરો લાગતો હતો
પણ તોય જાણે કંઇક અલગ જ લાગે છે
વાર તો લાગી ના હતી ઓળખવામાં 
પણ જોતા જ જોતા રહેવાય ગયું 
શું જાણે કૈંક થોડું નહિ પણ ઘણું બધું
બદલાવ લાગે છે 
મહદ અંશે થયેલા ફેરફાર લાગે છે ..😶 Hello Resties! ❤️
#yqmotabhai_yqdidi #yqgujarati

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊

#rzpicprompt656 #yqrestzone #collabwithrestzone #restzone  #YourQuoteAndMine
Collaborating with Rest Zone