Nojoto: Largest Storytelling Platform

એવી તે કેવી ચુંબકીયશક્તિ છે !!! આ ભગવા રંગ માં કે,

એવી તે કેવી ચુંબકીયશક્તિ છે !!!
આ ભગવા રંગ માં કે,
અમુક ઘઉંવર્ણા  માનવી પણ,
એની પાછળ લાલ રંગ રેડી ગયા. #tanhajitheunsungwarrior
એવી તે કેવી ચુંબકીયશક્તિ છે !!!
આ ભગવા રંગ માં કે,
અમુક ઘઉંવર્ણા  માનવી પણ,
એની પાછળ લાલ રંગ રેડી ગયા. #tanhajitheunsungwarrior