Nojoto: Largest Storytelling Platform

જીંદગી રૂપી પુસ્તકમાં અનુભવોના એક વર્ષનો ઉમેરો થયો

જીંદગી રૂપી પુસ્તકમાં અનુભવોના એક વર્ષનો ઉમેરો થયો,
ધણી પ્યારી યાદો અને મને મારી નવી ઓળખ આપવા બદલ જીંદગી તારો આભાર. 
મને વધુ strong બનાવા બદલ ભગવાન  તમારો આભાર.
જુના સપનાઓ અને નવા અનુભવો ની આશા welcome my new year.
 #જન્મદિવસ #yqmotabhai #yqquotes #yqdidi #yqbaba