સાવ વચ્ચોવચ કિનારાથી દૂર હોડીના બે હલેસાં રિસાઈ ગયાં નારાજગીના વમળો પર મોજાંઓ ફાવી ગયાં સાથ,સમજ,સમન્વય તણાય ગયાં અધવચ્ચે પહોંચીને રસ્તાઓ બદલાઈ ગયાં હોડીના બે હલેસાં રિસાઈ ગયાં.... #નારાજગી#yamotabhai#gujarati#yqbaba PC-srushti