Nojoto: Largest Storytelling Platform

એક વાત માનીશ મારી? હા?,તો કહું છું તને મારો સમજી ન

એક વાત માનીશ મારી? હા?,તો કહું છું તને મારો સમજી ને
 જાણ,એ છે તારો?જેને તું કહે છે બધું તારું તારો સમજી ને
પડે જો ખબર વાત ની તો ચેતીજા આ અણસારો સમજી ને
ના રખાય બધા થી અપૂર્વ, મિત્ર સંબંધ દેખાવે સારો સમજી ને

©A P #મિત્ર
#અપૂર્વ

ap9270921974488

A P

New Creator
streak icon1