Nojoto: Largest Storytelling Platform

પ્રેમ તો .... લાંબા વાળમાં નાખેલું તેલ ને વાળેલા બ

પ્રેમ તો ....
લાંબા વાળમાં નાખેલું તેલ ને વાળેલા બે ચોટલા , આંખમાં ભરતી કાજળ તું! શાળાનો ગણવેશ ને પગમાં પેહરેલા તારા સ્કૂલના બુટ થી હતો .

આજે ફીખી પડી તેની સામે તારા ખુલ્લા વાળ, ને આંખ નું આઈ લાઇનર....
જીન્સ ટોપ શોર્ટ્સ ને પગ માં પેહરેલી હિલ્સ ને તારી મેકઅપ કીટ....

©impure poet #Love #School #First

jayeshpawar3330

impure poet

New Creator