ક્યારેક અચાનક તું ખુશ થાય કે મિજાજ કંઇક જુદો જ થઈ જાય ને લાગે નવાઇ, તો જરા અરીસાને પૂછજે, જરૂરી નથી આંખોમાં જોવુ કદાચ નજર સામે જે છે એ જ કારણમાં મળી જાય. 🧡🧡 #beinghappy #happiness #fullfilled #loveyourself #notsorandomthoughts #gujaratipoems #grishmapoems #grishmadiary