Nojoto: Largest Storytelling Platform

આ જીંદગી પણ કેવી અજીબ છે.. નવું મળે તો ઉદ્દગાર (

આ જીંદગી પણ કેવી અજીબ છે.. 

નવું મળે તો ઉદ્દગાર (!) થાય છે.. 
ના જાણીએ ત્યારે પ્રશ્નાર્થ (?) થાય છે.. 
અને જાણી લઈએ ત્યારે પૂર્ણવિરામ (•) મુકાઈ જાય છે.. 


જીગર "અનામી રાઇટર" #ManyThings
આ જીંદગી પણ કેવી અજીબ છે.. 

નવું મળે તો ઉદ્દગાર (!) થાય છે.. 
ના જાણીએ ત્યારે પ્રશ્નાર્થ (?) થાય છે.. 
અને જાણી લઈએ ત્યારે પૂર્ણવિરામ (•) મુકાઈ જાય છે.. 


જીગર "અનામી રાઇટર" #ManyThings