Nojoto: Largest Storytelling Platform

અન્યની પ્રતિભા આપણને પ્રેરણા આપે નહીં કે અનુભવ....

અનુભવ તો આપણે જાતે જ અનુભવવો પડે,સ્વાનુભવ ની જ તો મજા છે...! જેને સાથે રાખીને આવડતને મઠારતાં મઠારતાં પોતાની એક આગવી ઓળખ ઊભી થઈ શકે.
એટલે કે ....
એ આનંદ અન્યની પ્રતિભાના પ્રભાવનો નહીં પણ પોતાની આવડતનો જ લેવાય.પછી એ આવડત ભલેને થોડી હોય કે ઝાઝી! જેવી છે એવી આપણી પોતાની છે ને!? એને જ કહેવાય પોતાની જાતનો આદર કર્યો એમ...!!
~Damyanti Ashani #આદર #પ્રેરણા #અનુભવ #સ્વાનુભવ